પુર્વ કચ્છ ગાંધીઘીમ- આદિપુર વચ્ચે આવેલી એક માત્ર સરકારી હોસ્પિટલ રામબાગ કોવિડ સેન્ટર મા સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓ ને વેન્ટિલેટર હોવા છતા સુવિધા ન મળતા દર્દીઓ બેહાલ થવા લાગ્યા અને જીવન મરણ ખાતે જોલા ખાઈ રહ્યા છે , હોસ્પિટલ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે હોસ્પિટલ મા વેન્ટિલેટર હોવા છતા સુવિધા નો લાભ ન મળતા રાષ્ટીય દલિત અધિકાર મંચ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને હોસ્પિટલ સંચાલન કરનારાઓ ને સ્પષ્ટ ચિમકી અપાઈ કે, જયાં સુઘી વેન્ટિલેટર ની સુવિધા આપવામા નહી આવે ત્યાં સુઘી રાષ્ટીય દલિત અધિકાર મંચ મા તમામે તમામ કાર્યકરો અહીંથી એક ડગલું પણ ખસવાના નથી.
આ ધરણા મા નરેશ મહેશ્વરી સાથે કચ્છ જિલ્લા ના પ્રમુખ હિતેશ મહેશ્વરી તેમની સાથે પંકજ નોરીયા, ચાંપશી ઘેડા અને કાર્યકરો સાથે રહ્યા હતા
0 Comments