આર.ટી.ઓ દ્વારા આગામી ૨૨મીએ LMV CAR
(૪-વ્હીલર કાર) ની ડ્રાઇવીંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રહેશે
ભુજ, શનિવારઃ
ઓટોમેટેડ ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકમાં ખામી સર્જાવાના કારણે આગામી તા.૨૨મી ફેબ્રુઆરી-૨૦૨૧ના સોમવારના દિન-૧ માટે LMV CAR (૪-વ્હીલર કાર) ની ડ્રાઇવીંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રહેશે તેમજ તા.૨૨/૨/૨૦૨૧ના જે અરજદારોએ ૪-વ્હીલર ટેસ્ટની એપોઇન્ટમેન્ટ લીધેલ હશે તેઓને તા.૨૩/૨/૨૦૨૧ થી તા.૨૬/૨/૨૦૨૧ના સમયગાળા દરમ્યાન વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે. જેની નોંધ કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિકને લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
1 Comments
Lucky Club: The Casino site with the best games and bonuses
ReplyDeleteLucky Club – The Casino site with the best games and bonuses · 1 – Play the 카지노사이트luckclub best online casino games and bonuses · 2 – Play for real prizes at the best