ભુજ તાલુકાના કુકમા નજીક થયો અકસ્માત. મોટર સાઈકલ અને બોલેરો વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત

 


ભુજ તાલુકાના કુકમા નજીક થયો અકસ્માત. મોટર સાઈકલ અને બોલેરો વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માતમા બાઈક ચાલકનું ઘટના સ્થળે મ્રુત્યુ નિપજ્યું હોવાની માહીતિ મળિ રહી છે. આજે બપોરના સુમારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા મોટર સાઈકલનો બુડચો બોલી ગયો હતો. અને જોરદાર ટક્કર લાગવાના કારણે મોટરસાઈકલ ચાલક ગાડી ઉપર થી રોડની સાઈડમા ફંગોળાઈ ગયો હોવાની માહીતી મળિ રહી છે. આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે આવતી બોલેરો નમ્બર જી જે બાર એ કે એકતાલીસ તેંત્રીસ અને મોટર સાઈકલ નંબર જીજે બાર સી ક્યુ અઠ્ઠાણુ ચૌદ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમા મોટર સાઈકલ ચાલકનું મ્રુત્યુ થયું છે.

રિપોર્ટ, અબ્બાસ પટણી, ભુજ

વિગતવાર વિડીયો સમાચાર જોવા માટે અહિં ક્લિક કરો.

કચ્છ સંદેશ, વિડીયો સમાચાર.



Post a Comment

0 Comments